મંદિર માં ઈશ્વરની હાજરી હોય છે એના કોઈ પુરાવા મલ્યા નથી, પણ આ તો જ્યારે તમે મંદિર નું પગથિયું ચડો છો ત્યારે તમારા મગજ માં અને હૃદયમાં પોઝિટિવિટી આવે છે કે અહીંયા જ ઈશ્વર છે એ તમને ત્યાં પગે લાગવા મજબૂર કરે છે. હકીકત માં તમારો આ પોઝિટિવ વિચાર જ તમારા માં ઈશ્વર પ્રવેશે છે એનો પુરાવો છે...!!!
#મંદિર