¤ સંઘર્ષ ¤
¤ સંઘર્ષ કે સાહસ કરવામાં આળસ ન કરાય પરંતુ
એ આંધળાં પણ ન હોવા જોઈએ, અંધારામાં તીર
ચલાવીને સફળતા મેળવવી શંકાસ્પદ છે, ઉબડ ----
ખાબડ રોડ ઉપર ૧૨૦ ની સ્પીડે વાહન ચલાવવું
ફાયદાકારક નથી, " ગો આફત ગો "ના નારા લગાવવાથી આફત બમણી થઈ જાય અને પછી કહે
કે આતો ભગવાનની મરજી છે,કર્મોનું ફળ નથી,,!!?
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#સંઘર્ષ