Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ-કાલ પ્રેમ માં કોઈ
નથી વિચારતું એક પણ ક્ષણ

ધન-દોલત ને પૈસા જોવે
ના જોવે એક-બિજા ના #લક્ષણ

નથી ટકતો એ પ્રેમ મિત્રો
જેમાં ના હોય બરાબર નિરિક્ષણ

પ્રેમ ટકવવો હોય જીવનમાં
તો કરો એક-બિજા નું પરિક્ષણ

#લક્ષણ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111564064
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now