લક્ષણ
રોગ હોયતો સૌથી પહેલા લક્ષણ જોવામાં આવે છે, પછી તેનો ઈલાજ નક્કી થાય છે.
બાકી કોઈના વ્યક્તિત્વમાં ખરાબ લક્ષણ આવી જાય તો જે તે વ્યક્તી માટે
આનાથી મોટો કોઈ રોગ નથી રહેતો, અને આનો ઈલાજ પણ એજ,
જે તે વ્યક્તી ધારે તો શક્ય છે, બાકી કોઈ બીજા દ્રારા એનામાં ફેર પડવો મુશ્કિલ હોય છે.
ખરાબ લક્ષણ - ક્ષણમાં લક્ષથી ભટકાવી દે છે.
#લક્ષણ