ઓ મારા વ્હાલમ આમ આટલું બધું નારાજ ના થા
કે દૂર થઈ જાય મારાથી,
પાછડ થી થાય તને પસ્તાવો પણ,
પાછો આવવા તારી પાસે હું જ ના રહું,
થોડી લડાઈ, થોડો ઝઘડો,
થોડું રૂઠવું, થોડું મનાવવું,
દરેક સંબંધ માં હોય,
પણ આમ મોઢું ફેરી લેવું,
એ હક નહી હોતો પ્રેમ માં,
પ્રેમની હૂંફ બઉ નાજુક ના બનાવ વ્હાલમ,
કે શક ની દિવાલ ઊભી થઈ જાય,
આટલો પણ દૂર ના થા મારાથી કે,
પસ્તાવાનો પણ સમય નાં રહે.
B+ve
#પસ્તાવો