પસ્તાવો આખિર છે શું ....
જ્યારે કોઈ સાથે નું આપણું વર્તન અજાણપણે અથવા તો લાગણીઓ કે ભુતકાળના અનુભવ પરથી ત્વરિત લેવાયેલ નિર્ણય કે જેમાં કોઈ નું દિલ દુભાયુ હોય.
માટે જ જીવન પળ પળ માં જીવવાનું નામ છે , પ્રત્યેક શ્વાસમાં અનુભવાતી ક્ષણ જ જીવન છે . વર્તમાન સમય નો ખ્યાલ રાખી લેવાતો નિર્ણય જ સાચો અર્થવત્તો છે .