¤ પસ્તાવો ¤
¤ બીજાની વેદના જોઈને જેનું હ્રૃદય દ્રવી ઉઠે એવી સંવેદના ધરાવનારને વહેલો કે મોડો પસ્તાવો થશે એવી
આશા રાખી શકાય, બીજાની વેદના જોઈને આનંદિત
થનારને પસ્તાવો થશે એવી આશા રાખનાર કાયમ ને
કાયમ ઠગાતો જ રહે છે, કારણ કે દેડકાનો જીવ જાય
અને કાગડાને આનંદ આવે, આવો આનંદ લૂંટનારને
જીવતા જીવ કદી પસ્તાવો થતો નથી,,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#પસ્તાવો