#ઝઘડો કરાવે આપઘાત
ઝઘડો કરાવે મનદુઃખ
સંબંધો બગાડે,
સબંધ તોડી પણ નાખે,
મિત્રતા તોડાવી નાખે,
ભાગલા પાડી દે
અવિશ્વાસ પેદા થાય
માનસિક તનાવ થાય
નફરત ના બીજ રોપાઈ જાય,
સંતાન નું ભવિષ્ય બગાડે
કલેશ ઉભો કરે
ભાષા કડવી બનાવે,
જીવનભર નો અફસોસ કરાવે
આક્ષેપો ની ઝડી વરસે
સ્વમાન ઘાયલ કરે,
સ્વાસ્થ્ય જોખમાય,
તો હવે ? બસ,આજ થી બંધ ઝઘડા
૧૦૦ % પ્રયત્ન કરીશ.
.