Gujarati Quote in Thought by CA Aanal Goswami Varma

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બે વ્યક્તિ ઓ વચ્ચે સમજ ના ફેર ને સમજી અને સ્વીકારી ના શકાય ત્યારે થતો બનાવ એટલે ઝગડો !
ઝગડવું ખોટું નથી ! આપણા હોય એની જ સાથે ઝગડી શકાય ! પણ ઝગડવા માં અને મન થી દૂર થઇ જવા માં અંતર છે ! અને જયારે એવું મન માં ઠસાઇ દેવા માં આવે કે જેવું હું વિચારું છું એવું બીજા નઈ જ વિચારી શકે કારણ કે એ મારા થી જૂદી વ્યક્તિ છે તો ધીરે ધીરે ઝગડા ઓછા થતા જશે ! ઝગડા થશે તો પણ , મન થી જૂદા નઈ થવાય!

અને હા , આ મારા વિચારો છે એટલે એ સાચા નથી એમ મને મનાવવા મારી સાથે ઝગડો ના કરવો 😀 તમે બીજું કઈ પણ સમજી વિચારી શકો છો!

#ઝઘડો

Gujarati Thought by CA Aanal Goswami Varma : 111561014
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now