Gujarati Quote in Motivational by Shailesh Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે કોઈની સામે જોઈશું, તો ભગવાન આપણી સામે જોશે.
આપણે કોઈનો હાથ પકડીશું, તો ભગવાન આપણો હાથ પકડશે.
આપણે કોઈના કામમાં આવીશું, તો ભગવાન આપણાં કામ અટકવા નહીં દે.
આપણે કોઈના માટે સમય બગાડીશું, તો ભગવાન આપણો સમય સુધારશે.
અને જીવનનું આ એકજ સત્ય છે, તેને વહેલા કે મોડા સમજવું જ રહ્યુ.
અને
આ વાતને સાર્થક કરતી, મારી બીજી વાર્તાનો
પહેલો ભાગ
માતૃભારતી પર પબ્લીશ થઈ ગયો છે.
જેનું શીર્ષક છે
" રીયા - શ્યામ...ની કે વેદની ?"
3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા
જેમાં 3 મિત્રોની દોસ્તી, પ્રેમ અને પરીવારની
ભાવના અને લાગણીને ફિલ્મી ઢબે પ્રસ્તુત કરી છે.
જે વાચકને વાંચવી ગમશે, એનો મને વિશ્વાસ છે.
મારી પહેલી વાર્તા
"સેતુ - કુદરતનો એક અદ્ભૂત ચમત્કાર"
પણ આજ મર્મને ઉજાગર કરતી કહાની છે.
કે જેમાં
મને વાચકનો સારો રિસ્પોન્સ અને માતૃભારતીનો સારો સહકાર મળ્યો છે.
હું તમને, મારી બન્ને વાર્તાનો ભાવ
એક જુના ગાયનની બે લીટી દ્રારા જણાવવા માગીશ.

અપને દિલકા દર્દ જો, ઉમ્ર ભર હસકે પીયે
જીના ઉસકા જીના હૈં, જો ઓર્રોકી ખાતીર જીયે

Shailesh Joshi લિખિત વાર્તા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19894276/riya-shyam-1

Gujarati Motivational by Shailesh Joshi : 111560760
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now