ગમે તેટલું શાકભાજી આપણે ઢગલામાંથી વીણી ને લઈએ કે ખરાબ,સડેલું જીવાત વાળું તો નથી ને ! ઘેર જઈ ને થેલી ખોલીએ એટલે સડેલું જ નીકળે.અને શાકભાજી જેના પાસે થી વીણી ને લઇ આવ્યા પછી પણ તેનો શાકભાજી નો જથ્થો વેચાઈ જાય છે.આ તત્વજ્ઞાન જેને સમજાય તે ક્યારેય છેતરાતો નથી.
- વાત્ત્સલ્ય