Gujarati Quote in Thought by Jayshree

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#છોડો
આપણે માનવીઓ એ પશુ પક્ષી પાસેથી ઘણું શીખવા જેવું છે. પશુ પક્ષી પોતાના બચ્ચા ઓ ને પોતાનું રક્ષણ
કેમ કરવું તે શિખવાડી દીધા પછી તેમને તેની રીતે જીવવા। છુટ્ટા મૂકી દે છે.
જ્યારે આપણે આપણા સંતાનો ને નજર થી દૂર પણ। જવા દેવા ઇચ્છતા નથી. પક્ષી બચ્ચા ને ઉડતા શિખવાડી ખુલ્લા આકાશમાં ઉડવા માટે છોડી દે છે
આપણે પણ બાળકો ને ભણાવી ગણાવી ને મોટા કરી તેમને તેમની રીતે આગળ વધવા છોડી દેવા જોઈએ
હરેક સમયે એ એહસાસ કરાવવો જરૂરી નથી કે તમે તેમના માટે શું શું કયુઁ છે.
આ બધી જુનવાણી રેકોડઁ છોડો.
નહીતર સંતાનો તમને છોડી દેશે.
એ વાત સાચી છે

Gujarati Thought by Jayshree : 111559948
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now