#છોડો
હે કાના
માનવ જગતના કલ્યાણ અથેઁ મનુષ્ય લોકમાં
જન્મ તો લેવો પડ્યો પણ સાથે સાથે કેટલું છોડવું
પડ્યું તે તો બધા ને ખબર છે.
જન્મ સાથે વાસુદેવ અને દેવકી જી ને છોડવા પડયા
દ્વારિકા ધીશ બનવા માટે ગોકુળ ની ગાયો, ગોપીઓ,
મા જસોદા, પ્રાણ પ્રિય રાધા બધા ને રડતા મૂકી ને,
તમારે છોડવા પડયા.
પણ
આ। છોડો ની ભાવના મા તમારો ધમઁ સંકળાયેલો હતો.