છોડો વાત એ રમઝટની,
જેમાં હું રડ્યો હતો...
ગેરસમજ હતી જરાક!
એટલે પ્રેમમાં હું પડ્યો હતો...
પણ હવે દૂર છું સૌ થી...
થોડો આગળ!!
એટલે સુધારીને કહે છે બધાં...
હું એ રાતે રડ્યો!
જરાક પડ્યો!
ચોક્કસ કોઈક ભૂલથી જ...
મને નશો ચડ્યો હતો!!...
लोगों की बातों को सुधारने में वक्त बर्बाद ना करें,
आप कामयाबी की राह पकड़ें,
एक बार जीत गए, लोग अपनी बात खुद सुधार लेंगे!!
🙏🙏
#છોડો