સવારનાં પોરમાં કાકા સાડીની દુકાનમાં ગયાં. વેપારી હજું ભગવાનને દિવા કરતો'તો ત્યાં કે' : પેલી સાડી લગાવી છે તે ઉતાર
વેપારી : એ સાડી તમારાથી ન લેવાય કાકા, 50,000 રૂપિયાની છે.
કાકા : પૈસા નો પ્રશ્ન નથી તું ઉતાર.
વેપારીએ ઉતારી.
કાકા : હવે એને ઘડી વાળ.
વેપારીએ ઘડી વાળી.
કાકા : હવે એને પેકેટમાં પેક કર.
વેપારીએ પેકેટમાં પેક કરી.
કાકા : હવે એને ગાંઠ વાળ.
વેપારીએ ગાંઠ વાળી.
કાકા : હવે એને કબાટમાં મૂકી દે.
વેપારી અવાચક.
કાકા : હું તારાં કાકી જોડે રોજ અહીંથી નીકળું અને આ સાડી જોઈને એ રોજ ઘરમાં કજિયા થાય એ ન પોંસાય.
😂😀😀😀😀😀😂
---------------________-------------________----------------
काढ़ा, विटामिन C, जिंक इत्यादि
लगातार लेने के बाद
पड़ोसी ने पूछा....
भाई अब आपके परिवार की इम्युनिटी कितनी बढ़ी????
जवाब मिला,
भिया,
पहले हम झगड़ते थे तो एक घंटे में सांस फूल जाया करती थी....
अब हम
5-6 घण्टे आराम से झगड़ सकते हैं....
😂😂🤣🤣😆😆