Gujarati Quote in Shayri by PSheta

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાધાના વિરહમાં કાનો પણ રડે છે.
રાધા પણ કાના માટે જ જીવે છે.
વિરહની વેદના આજે સમજાય છે.
રાધા વિના જિંદગી અધુરી લાગે છે.
થાય છે તમન્ના રોજ સાથે જીવવાની
છતાય સંસારના નિયમનું પાલન થાય છે.
બન્યા હતા એકબીજા માટે
છતાય ન રહ્યા એકબીજા સાથે.

Gujarati Shayri by PSheta : 111558074
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now