શબ્દોની ગતિને રોકી લઉં,
મારા દિલની ધડકનો ને છોડી દઉં,
મળે જો સાથ તમારો તો જીવન ની પરવાહ કરવાની છોડી દઉં,
તરસુ છું તમારા સાથને,
હાથો માં તમારા હાથને,
તમે જો કહો તો બંનેના હાથોને હથકડી જોડી દઉ,
બોલવા ઘણું ચાહે મન,
સમજવા ઘણું ચાહે મન,
સમય મળે તો વિતાવા તમારી સાથે એકએક પળ માંગે છે મારું મન.
#ગતિદ