Gujarati Quote in Motivational by Divyesh Parmar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓછુ ભણે તે કામ છોડે..
વધુ ભણે તે ગામ છોડે..
વિલાયત ભણે તે રામ છોડે..
અને
જેને સત્પુરૂષ સમજાય જાય તે સંસાર છોડે.

જીવનમાં દુઃખ પડે તો મુખને સદા હસવાજો,
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો ઠૂકરાવજો,
પણ સંબંધ રાખે જે દિલથી તેને જીવનભર નિભાવજો.🙏🏻

Gujarati Motivational by Divyesh Parmar : 111556414
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now