#બોજો
જીંદગી માં પોતાના નાં જ માણસો પોતાની વિરોધ માં
ચાલે તયારે ખરેખર જીંદગી બોજો બની જાય છે.જ્યારે ઘર માં વહુ આવે વહુ નાં વિચારો અને તે ઘર નાં સભ્યો નાં
વિચારો સરખા નાં હોય તો ઘર માં ઝઘડા થાય,વિચારો સરખા થતા ટાઈમ માગે, અને ત્યારે તેં દિકરો પોતાના માબાપ નું સાંભળે તો વહુઁ રિસાય અને વહુ નું સાંભળે ત્યારે માબાપ ને ખોટું લાગે છે.પછી બધાં માટે એકબીજા# બોજો# બની જાય છે,ત્યાં એવું લાગે છે કે સમજણ નો અભાવ લાગે છે.