¤ ઠગારી આશ ¤
¤ ઘણાં સરવાળા બાદબાકી કરીને એ તારણ મળ્યું
કે જેનો આગેવાન આંધળો એનું કટક (સૈન્ય) કૂવામાં,
હંમેશા નિષ્ફળતાઓનો ઢાંકપિછોડો કરવાનો સમય
ત્યારે જ આવે છે જ્યારે તીર અંધારામાં ચલાવવામાં
આવે, અલક્ષી આક્રમણોમાં જીતની ઠગારી આશા જ
રાખી શકાય કે,, આશા અમર છે,,!!
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ ****
#આક્રમણ