Gujarati Quote in Microfiction by Krutika Gandhi

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિલ માં મજૂરી કરતા કાંતિભાઈ એ બાળકો ને સારા માં સારું ભણતર આપવા માટે પરિસ્થિતિ સામે જે જંગ છેડી હતી તેમાં દીકરો મુકેશ પણ જોડાઈ ગયો હતો.. સવારે કોલેજ, બપોર ની પાળી માં મિલ માં નોકરી અને રાત્રે મ્યુનિસિપાલિટી ની લાઈટ નીચે બેસીને ભણવાનું ... મોટા ભાઈ બહેન ના પ્રોત્સાહન નું બખ્તર પહેરીને કલમ ની તલવાર લાઈને મુકેશે ગરીબી સામે #આક્રમણ પોકારી જ દીધું... વિજય કોની થઈ એ પૂછવું પડે??
#આક્રમણ

Gujarati Microfiction by Krutika Gandhi : 111553849
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now