Gujarati Quote in Quotes by Divyesh Parmar

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

True Caller થી contact નંબર કદાચ તું શોધી શકીશ..
કોફી પી ને વાત કરવા તો રૂબરૂ આવવું પડશે.

Google Map માં Location મારું જોઈ શકીશ..
પણ ખંભે રાખવા હાથ, Time કાઢી આવવું પડશે.

What's App પર કલાકો સુધી Video call કરી શકીશ,
પણ ગળે મળવા તો દોસ્ત રૂબરૂ જ આવવું પડશે.

Gujarati Quotes by Divyesh Parmar : 111553451
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now