Gujarati Quote in Thought by Jayshree

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અપશુકનિયાળ
નાનપણ મા જન્મ સાથે જ મા બાપ ગુમાવનાર ,
દાદા દાદી ના આશરે મોટી થનાર,
અપશુકનિયાળ મનાતી
છોકરી,
સાથે મે લગ્ન કરી આજે મારા સંસાર મા હું બહુ સુખી છું
તો ...,,,,
છોકરી શુકનિયાળ કે અશુકનિયાળ.
શું જવાબ છે?

Gujarati Thought by Jayshree : 111553440
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now