મને બવ યાદ નથી પણ શિશુપાળને વરદાન હતું
તે ભગવાનને સો ગાળ આપે ત્યા સુધી માફી પછી આપે તો મૃત્યુ...
અમે તો સ્મરણ કરીએ પ્રભુ તમારું પ્રાર્થના કરીએ અંતર રેડી
તો અમને મૃત્યુ કેમ નહીં.....????
આપવા તો અમે પણ દઇ દઇએ હજાર ગાળ...પણ તમે મારો નહી તો કયા જવુ?????