Gujarati Quote in Blog by Rima

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શુકન - અપશુકન, મંગળ - અમંગળ
આ તો દુનિયાની માન્યતા છે
એક બાજુ દુનિયા કહે છે
ઈશ્વર ની ઈચ્છા વગર પાંદડું પણ ક્યાં હલે છે
તો તમારા દુઃખ નું કારણ કોઈ કેવી રીતે બને છે
#અમંગળ
#અપશુકન

Gujarati Blog by Rima : 111553046
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now