Gujarati Quote in Thought by Dhara Vipul Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુરુષ.... ♥️

ઝાડની માફક જીવું છું. 🌳

તડકો છાંયો વેઠું છું પણ ધીરજ ધરી અડીખમ ઉભો રહું છું.
ડાળીએ બેઠેલ પક્ષીની જેમ પરિવારને હ્રદયની ડાળીએ બેસાડુ છું.
ટાઢ તડકા પોતે ખમી પરિવારને કપરી પરિસ્થિતિવાળા વાવાઝોડાથી બચાવું છું.
એકલતામાં દુઃખના આંશુ ખરતા પાનની જેમ ખેરવું છું.
પરસેવાની કમાણીથી મીઠ્ઠા ફળ આપવા પ્રયત્ન કરું છું. 💞

-dh@r@✍️

Gujarati Thought by Dhara Vipul Patel : 111552939
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now