Gujarati Quote in Funny by Krutika Gandhi

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિહિર ઘરે થી દહીં ખાઈ ને ગયો હતો અને રસ્તા માં હાથિ ના સારા શુકન પણ થયા હતા તો પણ બી. કોમ ની છેલ્લી પરીક્ષા માં નાપાસ થયો. ત્રીજી ટ્રાયલ એ માંડ પાસ થયો.

નોકરી લેવા જતા ઘરે ઉપરા ઉપર છીંકો આવી ગયી અને રસ્તે કાળી બિલાડી પણ નીકળી. તોય ઈન્ટરવ્યૂ નો ટાઈમ સાચવવા તે અપશુકન ની ચિંતા કર્યા વગર પહોંચી ગયો અને ખાનગી બેંક માં તેની વાકપાટુતા જોઈને સેલ્સ માં નોકરી મળી પણ ગયી...

હવે તે વિચારે છે કે કદાચ પરિક્ષા લખવા વાપરી હતી તે પેન #અપશુકનિયાળ હશે...
#અપશુકનિયાળ

Gujarati Funny by Krutika Gandhi : 111552912
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now