Gujarati Quote in Blog by Gita M Khunti

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોણ છે હજુ પણ જાગી રહ્યું છે અહીં

મારી સાથ માં અપશુકનિયાળ બની રહ્યું છે અહીં

આભમાં તારા ઓ હતા હજાર ઓ સનમ

કોણ છે જે ગમતો આફતાબ માંગી રહ્યું છે અહીં

જાણું છું હળવું સ્મિત આવી ગયું છે તારા હોઠ પર

પણ ગમતાનો ગુલાલ કોઈ કરી રહ્યું છે અહીં

©ગીતા એમ ખૂંટી
#અપશુકનિયાળ

Gujarati Blog by Gita M Khunti : 111552883
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now