આ એક માણસ હતો જેનામાં મેનેજમેન્ટ ની અદ્ભૂત સિદ્ધિ હતી.
લાસ્ટમાં ખૂબ સ્લો રમ્યો એ અલગ વાત છે. પણ જ્યાં સુધી રમ્યો ત્યાં સુધી દિલ જીતતો રહ્યો.
હું દેશ ની ઈજ્જત ને ફાયદા ને ક્યારેય ક્રિકેટ સાથે નથી જોડતો.
કારણ કે BCCI માત્ર એક પેઢી છે. પણ ક્રિકેટ મારો શોખ છે.
મેં ધોની જોવે ક્યારેય ક્રિકેટર નથી જોયો.
મનોજ સંતોકી માનસ