Gujarati Quote in Shayri by Dhaval Gohel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક યાદ લખવી છે..
તને મળવાની એક આશ લખવી છે..
મળ્યા પછી ની સાંજ લખવી છે..
મહેકતા ફૂલોની સુવાસ લખવી છે..
વરસતા વરસાદ ની એ મોસમ લખવી છે..
કિનારા ની એ મંઝિલ લખવી છે..
તારી સાથે ના સમય ની એ વાત લખવી છે..
હા બહુ..ખાસ લખવી છે..
મારે એક યાદ લખવી છે.💕

Gujarati Shayri by Dhaval Gohel : 111552570
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now