જીવનના આ રંગમંચ પર કેવા કિરદાર મળ્યા
જેનામાં કોઇ સારાઇ હતી જ નહીં
પણ છતા તમે સારા છો એ કહેવું અમારી મજબુરી હતી
ચારિત્ર્ય ભરેલું એક પણ પગલું ન હતું
છતા તે ખોટું નથી કરતા કહેવું પડતું
દેખાય ને અનુભવાય રહ્યું હતું તે કિરદાર નું બેડોળપણુ
પણ છતા તમે સારા છો તે કહેવું પડતું હતું