માણસો માટે માનવતા રાખીએ છીએ તો શું પ્રાણીઓ માટે માત્ર દયા પણ નથી રાખી શખતા??
માણસને મારવાથી તેને દદૅ થાય છે તો જ્યારે પ્રાણીઓને મારો છો ત્યારે તેમને દદૅ નથી થતું??
આ ભેદભાવ એટલે જ કે આપણે માણસ અને તે પ્રાણી!! આપણે બોલી શકીએ તે બોલી નથી શકતા એમ ને??
પ્રાણીઓમાં પણ સંવેદના હોય છે તો તેમને વગર કામે કેમ નુકસાન પહોંચાડવું?
તેમને પણ સમજો અને નુકશાન ન પહોંચાડો.. 🙏
Dhanvanti jumani _Dhanni