જીવનનું એક સત્ય કેવું પામ્યું...
જ્યારે ઇચ્છાઓ ન હતી ત્યારે નજીક લાવ્યા ભગવાન
લાગ્યું કે હશે ને માન્યું ત્યાં દૂર લઇ ગયા ભગવાન
પ્રશ્ન કર્યો ઇચ્છા જ ન હતી કરાવી આપે
ઇચ્છાઓ પ્રાર્થનામાં રજુ કરી તો દૂર કરી આપે
શા માટે આ સ્વપ્ન?
તો કહી જાણે રુણ હતું નસીબમાં...ગયા જન્મનું
તો થયું કે હવે તો પુરુ ને?
ખેંચ પાછો મને
જે રુણ ચુકવવા આપ્યો તો જ્ન્મ..... પુરું થયું ને હવે