દિલવાલે નો એ શેર હતો એટલો પ્રચંડ કે જ્યારે કોઈનું દીલતુટે તો મુખે આવે .." હમે તો અપનોને લુટા ગેરોમે કહાથા દમ, અપની કીસ્તી હી વહા ડુબી જહા પાની થા કમ"
સુરત પર ના જજો દોષ્તો ,આજ કાલ ભોળી અને માસુમ સુરત પાછળ છુપ્યા હોય છે સેતાની દિમાગ અને કાળા મન.
#પ્રચંડ