સ્વતંત્રતા દિવસ ની આથમતી સાંજે,
એ પ્રચંડ દેશભક્તિ, કહેવાતા દેશભક્તો ના દિલમાંથી આથમતી રહી
આશ્ચર્ય સાથે વોટ્સએપના સ્ટેટસો, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરીઓ બીજે દિવસે ફક્ત ચોવીસ કલાક પછી ગાયબ હતી.
કાલ નું પ્રચંડ આજે વામણું લાગી રહ્યું
દેશભક્તિની એ સાંજે...
#પ્રચંડ