યક્ષ એ યુધિષ્ઠિરને એક સવાલ કર્યો હતો કે દુનિયામાં સૌથી મોટો બોજ,ભાર, વજન શું છે?
યુધિષ્ઠિરએ જવાબ આપ્યો કે એક પિતાના ખભા ઉપર એના દીકરાની અરથિ એ દુનિયાનો સૌથી મોટો બોજ છે...પણ આજે શું થઈ રહયું છે..? ન્યાય માટે લડી રહયો છે સુશાંતસિંહ રાજપૂત નો પૂરો પરિવાર એ ન્યાય માંગે છે. આ મુદ્દો હવે ભારતમાં જ નહિ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠ્યો છે. અયોગ્ય સિસ્ટમ ને બદલવા માટે જનમત મૂકવો જોઈએ.