મારા દુખનું કારણછે બહું ભયંકર કારણકે છે રોગ મને આ ભયંકર, જે કોઈ મળ્યા જીવન પથ પર કે બે ઘડી ભેગા થયા ,એ બધાની ઓળખાણ અને સંબંધ ના થાય કોઈ આત્મીયતાનો મને લાગે બધે અણગમો અને સુજે નહી કાંઈ, તમને જરુર લગાર નહી હોય મારી 100% માનું છું પણ મને તમારા બધાની કમી વરતાય, માટે વીનંતી, કે શું લઈ આવ્યા જીવનમાં શું લઈ જવાના, બસ માણસોની મમતા અને યાદો છોડી જવાનું અને હેત સાથે લઈ જવાનું.
-Raajhemant