સાંજ પડે ત્યારે આ સૂર્ય પણ આપણી સામે નમે છે..અને એ નમતો સૂર્ય સર્વે ને ગમે છે..તો પણ ક્યારેય તેની તેજસ્વીતા નથી છોડતો...અને આપણને સૌને કહે છે કે હું આવું ત્યારે તેજસ્વી અને જાઉં ત્યારે પણ તેજસ્વી ...
ભલે એ આપણી આગળ નમે છે પણ જગત નેં તો ઉગતો જ સૂર્ય ગમે છે ...