જીવન ના છેડે મુશ્કેલીઓ છે
કે પછી આ સદી માં કહીએ તોહ...
મુશ્કેલીઓ ના છેડે જીવન છે
ભ્રમ માત્ર જીવન નું છે
જીવવું તોહ મુશ્કેલ ભ્રમર છે
આભ પણ મુશ્કેલ માં છે
જમીન ની તે ખોજ માં છે
વરસાવી વરસાદ તે જંખે છે
જમીન ને ખાતેર પણ આજ કોઈ તરસે છે
મૂળ વાત માં લોકો ને મુશ્કેલી નડતર છે
તોહ પણ આડ-અવડી વાતો ની તેમણે સમજણ છે
મારી મુશ્કેલી ની બસ આટલી જ છે
જે કહું છું એ કોને ખબર છે....?
#મુશ્કેલ