#અર્ધ
ગમે તેટલી ઊંચી પદવી પર બેઠેલો માનવી જો બીજાની કદર ન કરતો હોય તો તે માનવી તરીકે અધૂરો છે.
માનવ માનવી ને સન્માન આપે અને સદગુણો ના ભંડાર ને બીજા સાથે વહેંચતા શીખે ત્યારે જ ખરા અથઁ મા પૂરો માનવી ગણાય.
બાકી
અધૂરું જ્ઞાન, અધૂરી વાણી, અધૂરું વતઁન રાખનાર માનવી ને ઈશ્વર ની કૃપા પણ અધૂરી મળે છે.