ગીતા ૨-૪૯
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनंजय।
बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः॥
કુષ્ણ જ્યારે પણ અર્જુન ને કંઈ કહે છે ત્યારે એમ જ કહે છે કે એ જ વાત કે વાક્ય મહાનતમ છે બાકી બધું નકામું છે જ્યારે કર્મ યોગ વિશે કહે છે ત્યારે જ્ઞાન યોગ અને સાન્ખય યોગ ની મહત્તા એટલી નથી કરતાં.
અહીં તેમણે આ જ રીતે વાત કરી છે.કહે છે કે સકામ કર્મ કરતાં આ રીતે બુદ્ધિ યોગ પ્રમાણે કર્મ કરવાથી તારી ઉન્નતિ થશે.કારણ કે ફળ હેતુ કરેલ કર્મ આના કરતાં નિમ્ન કક્ષાનું છે.