Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગીતા ૨-૪૭
योगस्थः कुरु कर्माणि संग त्यक्त्वा धनंजय।
सिद्धयसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते॥

આસક્તિ ને ત્યાગી શુભ અશુભ ને ધ્યાનમાં રાખ્યા વગર યોગ માં સ્થિત થયને કર્તવ્ય કરવું.
બુદ્ધ નો પ્રસિદ્ધ યોગ છે...The Middle way... તેમાં તેમણે આ જ વાત કરી છે અને Taoism પણ આનો જ આધાર રાખીને ધ્યાન કેન્દ્રિત કર્મ કરવામાં માને છે.સમત્વ જ યોગ છે.
જીવન લોલક સમાન છે હંમેશા આ કે પેલું મા જ અટવાઈ જાય છે પણ લોલક ની ત્રિજી સ્થિતિ પણ છે અને તે છે સમત્વ..... મતલબ વચ્ચે ની સ્થિતિ.શંકરાચાર્યે પણ અદ્વૈત વેદાંત માં પણ આ જ વાત કરી છે.

Gujarati Thought by Jay Vora : 111520779
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now