Gujarati Quote in Thought by Jignesh Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને સરકાર ના ઢોચકા જેવા નિર્ણય નો ખ્યાલ આવતો નથી. વાલીઓ ફી આપવા તૈયાર નથી, સ્વિકાર છે.
વાત એ વિચારો ટ્રસ્ટ તો કહેશે આવક નથી શિક્ષકો ને પગાર નહી ચુકવાય.
મારો મુદ્દો એટલોજ કે જ્યારે પણ સ્કૂલ ખુલશે, અને ત્યારે શિક્ષક કહેશે કે પહેલાં પગાર આપો પછી શિક્ષણ તો શું કરશે સરકાર ?
અથવા કોઈ સ્કૂલ સંસ્થાપક સ્કૂલ ખોલવા તૈયાર નહીં થાય ત્યારે શું થશે?
વાલીઓ ને અને બાળકો ના ભવિષ્ય ને ભોગવવા નો વારો ના આવે, તેવા નિર્ણયો લેવા જોઈએ.
આ આજ નુ મોત કાલ ઉપર ઠેલવ્યુ છે. તેમ જણાય છે.
સરકાર નો બોદા નિર્ણયો આપણે જ ભોગવવા પડશે.
હું પક્ષ લઈ ને વાત નથી કરતો. વિચાર કરવા મુદ્દો મુકુ છુ.
જીજ્ઞેશ શાહ

Gujarati Thought by Jignesh Shah : 111520611
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now