સંગીત
સંગીત જેના વગર દુનિયા જ અધૂરી છે,આમ જોવા જઈએ તો નાની નાની વાતો કે એક એક પળ માં સંગીત છે, બોલવામાં , ચાલવામાં , વહેતી હવામાં , નદી ના વહેણમાં , પાનખર માં ખરી પડેલા પાન, પણ મધુર સંગીત નો અહેસાસ કરાવે છે.. જો મારા જીવન માંથી સંગીત કાઢી નાખું તો કંઈ વધતું જ નથી, કેમકે ખુશી હોય કે દુ:ખ મનગમતું સંગીત મન ને રાહત આપે છે...કૃપા ઠક્કર