ગંદા કુવા માં જ્યાં સુધી કચરો કાઢી નાખવામાં ના આવે ત્યાં સુધી કેટલું પણ ચોખ્ખું પાણી નાખો પાણી ગંદુ જ રહે છે.
તેમ કેટલી પણ સારી જગ્યા કે કેટલા પણ સારા ઘર કે કેટલો પૈસો હોવા છતાં જો મન જ ખોટા વિચારો થી ભર્યું હશે તો સુખ મળવાની કોઈ જ આશા રાખવા જેવી નથી.