બાળકોને ઉછેરીને
મોટા કરતા કરતા
માતા- પિતા ની નાવડી
ક્યારે બુઢાપાના કિનારે
પહોંચી જતી હોય છે
તે ખબર નથી પડતી!
પછી તે કિનારો
ઉજ્જડ ટાપુ જેવો
વિરાન
કે પછી
છમ્મલીલા ઉપવન
જેવો હોય છે!
તેનો આધાર આપેલા
સંસ્કાર અને કરેલા
કર્મ ને આધિન
હોય છે ને ?
છતાં આતુરતા નો
અંત અહીં નથી
આવતો!
#આતુર