દેશ અને સમાજ માં એવા ઘણા વ્યક્તિ થઈ ગયા...
જે હાલ #મૃત છે, છતાંપણ આજીવન જીવંત રહી ગયા..
લોકો માટે પ્રેરણા રૂપ બની ગયા છે..
આજ નો માનવી જીવંત હોવા છતાં પણ #મૃત માણસ ની જેમ જીવન જીવે છે....શુ તમે પણ #મૃત તો નથી બની ગયા ને..
આ ધરતી પર ની દરેક વસ્તુ નાશ્વર {#મૃત } છે, છતાં પણ માણસનો અહમ તો જોવો કેવો છે. એે જોઈ નવાઈ લાગે છે..
#મૃત બની ને રેહવા કરતા ભાવિન, #મૃત થઈ જવું ઘણું યોગ્ય છે...