Gujarati Quote in Thought by Mayur CHAUDHARY

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વ્યક્તિ નું પોતાનું એક અલગ વ્યક્તિત્વ હોય છે સારું કે ખરાબ એ બીજી વાત છે
તમે એમને તમારી મરજી મુજબ વર્તવા માટે દબાણ ના કરી શકો એ વ્યક્તિ પોતે જ પોતાના વ્યકિતત્વ મુજબ જ વર્તન કરશે
અને છતાં પણ તમે દબાણ કરતા હશો તો અવશ્ય નિરાશ થયા હશો
જે જેવા છે તેવા સ્વીકારો એટલે નિરાશા નઈ આવે.

Gujarati Thought by Mayur CHAUDHARY : 111506606
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now