અમિતાભ; હિન્દુસ્તાન નું અભિમાન
__________________________
સિકંદર નું આ મુકદ્દર છે કે શહેનશાહ ની સરકાર આજ મજબૂર છે,
સંજોગ છે એવા કે માનવ માનવ વચ્ચે દીવાર માં રહેવું એ કસૌટી છે,
નિ શબ્દ નો શબ્દ છે કે કોરોના આજ નો શોલે છે,
બે મિશાલ મર્દ નું જમીર આજ કોરોના ના ડોન ની જંજીર માં છે,
કભી કભી એવો પણ ખ્યાલ આવે છે કે એ તો નસીબ નો જાદુગર છે,એ જીંદગી નો સૌદાગર છે, કદી અલવિદા નહીં કરે,
એ તો ૧૦૨ નોટ આઉટ છે,
આમ જ સિલસિલા ચાલ્યા કરશે , એ તો ભૂતનાથ રી ટર્ન છે,
સાત હિન્દુસ્તાની નહી એ તો કરોડો હિન્દુસ્તાની નું અભિમાન છે.
છે,