Gujarati Quote in Thought by Heena U Pancholi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આસમાની આંખો, આકાશ , દરિયો બધું યાદ આવે પણ આસમાની રંગ ની ઓળખ ત્યાં સુધી અધૂરી છે જેણે સંસાર ને હળાહળ ઝેર થી બચાવા પોતે પીધું અને તેનું ગળું નીલું થયું તેની વાત ના થાય
#આસમાની

Gujarati Thought by Heena U Pancholi : 111497471
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now